
WPVaat - આપની સફર આપનો અનુભવ
WP Vaat
1 Creator
1 Creator
Hosted on Acast. See acast.com/privacy for more information.
All episodes
Best episodes
Seasons
Top 10 WPVaat - આપની સફર આપનો અનુભવ Episodes
Goodpods has curated a list of the 10 best WPVaat - આપની સફર આપનો અનુભવ episodes, ranked by the number of listens and likes each episode have garnered from our listeners. If you are listening to WPVaat - આપની સફર આપનો અનુભવ for the first time, there's no better place to start than with one of these standout episodes. If you are a fan of the show, vote for your favorite WPVaat - આપની સફર આપનો અનુભવ episode by adding your comments to the episode page.

UI/UX ના પાયાની સમજણ તથા એમનું વેબસાઈટ માં મહત્વ
WPVaat - આપની સફર આપનો અનુભવ
08/27/24 • 73 min
જયમાનભાઈ એ વિસ્તારથી સમજાવ્યું કે UI અને UX વિષે જાણકારી હોવી ખુબજ જરૂરી છે. કોઈપણ વેબસાઈટ બનાવતી વખતે UI (user interface) અને UX (user experience) ને લઈને કઈ - કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આગળ એમને એ ભી સમજાવ્યું કે વેબસાઈટના કોઈપણ કોમ્પોનેન્ટ બનાવતી વખતે user માટે સરળ કેવી રીતે બને અને એ વેબસાઈટની ડિઝાઈન, દિશા સૂચન, કલર, બટન તથા એવી ઘણી બધું વસ્તુ user ને ધ્યાનમાં રાખીને બનાવી જોઈએ.
જયમનભાઈ પંડયા ને સંપર્ક કરવા માટે
પર્સનલ વેબસાઈટ - https://jaymanpandya.com
લિંક્ડઇન - https://linkedin.com/in/jaymanpandya
ટ્વીટર (X) - https://twitter.com/jaymanpandya
એમના કંપની વિષે જાણકારી માટે
વેબસાઈટ - https://theamplabs.com
ટ્વીટર (X) - https://twitter.com/theamplabs
Hosted on Acast. See acast.com/privacy for more information.

વેબસાઈટ ને સારા રેન્ક પર લાવવા માટે ઓફ-પેજ SEO ની મુખ્ય ભૂમિકા
WPVaat - આપની સફર આપનો અનુભવ
08/16/23 • 32 min
Hosted on Acast. See acast.com/privacy for more information.

WordPress માં ક્લાસિક એડીટર નું મહત્વ તથા Gutenberg એડિટર વિષે જાણકારી
WPVaat - આપની સફર આપનો અનુભવ
08/23/23 • 71 min
કુશલભાઈ એ ખુબ ઊંડાણપૂર્વક WordPress વેબસાઈટ બનાવા માટે ઉપયોગ થતો ક્લાસિક એડિટર અને Gutenberg એડિટર ની જરૂરીયાત વિષે સંપૂર્ણ માહિતી આપી.
આ interview દરમિયાન કુશલભાઈ એ જે પણ ઉપયોગી વેબસાઈટ્સ નો ઉલ્લેખ કર્યો એની વિગતો નીચે આપેલી છે આપના સવલત અને શીખવા માટે તો જરૂરથી
1) નોન-ટેકનીકલ લોકો માટે જેમને સરળ રીતે વેબસાઈટ સેટઅપ કરીને WordPress નો ઉપયોગ કરવો હોય એમના માટે.
2) જેમને નિશુલ્ક રીતે Gutenberg એડિટર વિષે શીખવું અને સમજવું હોય એમના માટે
3) જેમને WordPress માં ક્લાસિક એડિટર ના ઉપયોગથી વેબસાઈટ કેવી રીતે બનાવી એ શીખવા માટે
4) જો તમને English ના ફાવતું હોય અને તમે શીખવા માંગતા હોય પછી તમે કોઈ ગામડા યા શહેરમાં રહેતા હોય તો પણ સરળ રીતે શીખો
6) Linkedin Profile : https://www.linkedin.com/in/davekushal/
વિશેષ નોંધ - WPVaat અહિયાં WordPress સિવાય કોઈપણ સોફ્ટવેર, બુક ને Promote નથી કરતુ. ફક્ત આપના ઉપયોગી માટે ઉપર દર્શાવેલું છે.
Hosted on Acast. See acast.com/privacy for more information.

WordPress વેબસાઈટ સ્ટ્રકચર
WPVaat - આપની સફર આપનો અનુભવ
06/18/23 • 65 min
આ એપિસોડ માં રાજેશભાઈ ખુબ સહેલાઈ થી WordPress વેબસાઈટ નું સ્ટ્રક્ચર સમજાવ્યું અને વેબ્સિતે નું શું મહત્વ છે દરેક માટે એના વિષે આપણને માહિતગાર કર્યા પોતાની સરળ આગવી શૈલીમાં. એમણે એપિસોડ દરમ્યાન ભારત સરકાર દ્વારા એક ખાસ પોર્ટલ ની માહિતી આપી જેમાં થી કોઈપણ વ્યક્તિ ઈચ્છા પ્રમાણે કોઈપણ વિષય શીખી શકે છે. અને એમણે બીજી એક વેબસાઈટ વિષે વાત કરી જેમાંથી ગુજરાતી ભાષામાં ભરપૂર જ્ઞાન મેળવી શકાય છે.
- https://swayam.gov.in/
- https://www.cybersafar.com/
Hosted on Acast. See acast.com/privacy for more information.

ઈ-કોમર્સ સ્ટોર કોને કહેવાય અને WordPress નો ઉપયોગ કરીને કેવી રીતે બનાવી શકાય?
WPVaat - આપની સફર આપનો અનુભવ
09/14/24 • 37 min
આ એપિસોડમાં રવિભાઈએ ખુબજ ઊંડાણપૂર્વક સમજાવ્યું ઈ-કોમર્સનું મહત્વ તથા કેવી રીતે વર્ડપ્રેસનું પ્લેટફોર્મ ઉપયોગ કરીને આપના કોઈપણ પ્રોડક્ટ ને ઓનલાઈન સેલ કરી શકો. એની સાથે-સાથે ઈ-કોમર્સને લઈને બીજું શું કરી શકાય એની વિગતવાર વાત થઈ.
રવિભાઈ શાહ ને સંપર્ક કરવા માટે
લિંક્ડઇન - https://www.linkedin.com/in/rkshah263
ટ્વીટર (X) - https://x.com/rkshah263
ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/rkshah263/
ફેસબૂક - https://www.facebook.com/rkshah263
WordPress Profile - https://profiles.wordpress.org/rkshah263/
Uplers કંપની વિષે જાણકારી માટે
વેબસાઈટ - https://www.uplers.com/
લિંક્ડઇન - https://www.linkedin.com/company/weareuplers/
ટ્વીટર (X) - https://x.com/weareuplers
ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/weareuplers/
ફેસબૂક - https://www.facebook.com/weareuplers
યુટ્યૂબ ચેનલ - https://www.youtube.com/@weareuplers
Hosted on Acast. See acast.com/privacy for more information.

WPVaat ગુજરાતી પોડકાસ્ટના પચીસ એપિસોડ પૂર્ણ તથા અત્યાર સુધીની સફર
WPVaat - આપની સફર આપનો અનુભવ
03/03/25 • 67 min
જયારે WPVaat ગુજરાતી પોડકાસ્ટ પોતાના પચીસ એપિસોડ પૂર્ણ કરે છે ત્યારે આપ સર્વેનું આભાર વ્યક્ત કરું છું, ખાસ કરીને બધાજ સ્પોન્સર્સ, દરેક એપિસોડમાં આવનારા દરેક મહેમાનો તથા આપ સર્વે શ્રોતાઓ જેમણે ખુબ પોતાનો અમૂલ્ય સમય આપીને દરેક એપિસોડ સાંભળ્યા/જોયા છે. તમારો સહકાર, સમય અને ફીડબેકને આવકારીએ છીએ તથા હૃદયથી સન્માન કરીયે છીએ. આ એપિસોડમાં ૨૦૨૩ થી ૨૦૨૫ જયારે ચાલી રહ્યો છે તો WPVaat ની અત્યાર સુધીની સફર કેવી રહી એના વિષે આપ સર્વે સાથે વિસ્તારથી વાતો કરી.
સુમંતભાઈ લોહાર [WPVaat નિર્માતા/હોસ્ટ] ને સંપર્ક કરવા માટે
વેબસાઈટ - https://sumantlohar.com/
લિંક્ડઇન - https://www.linkedin.com/in/sumantluhar/
ટ્વીટર (X) - https://x.com/LoharSumant
ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/sumantluhar/
ફેસબૂક - https://www.facebook.com/sumantluhar
વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/sumantlohar/
બિઝનેસ વેબસાઈટ - https://yaahomdigital.com/
અમારા બ્લોગ્સ જે આપને વાંચવું જરૂર ગમશે
Blogospedia [Tech Blogs] - https://blogospedia.com/
Travelappiness [Dubai Blogs] - https://travelappiness.com/
FeelGreet [Wedding Blogs] - https://feelgreet.in/
Ecomvation [eCommerce Blogs] - https://ecomvation.com/
WPVaat Gujarati Podcast વિષે જાણકારી માટે
વેબસાઈટ - https://wpvaat.in/
લિંક્ડઇન - https://www.linkedin.com/in/wpvaat/
ટ્વીટર (X) - https://x.com/wpvaat
ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/wpvaat/
ફેસબૂક - https://www.facebook.com/profile.php?id=100092469258476
યુટ્યૂબ ચેનલ - https://www.youtube.com/@wpvaat
WPBaat Hindi Podcast વિષે જાણકારી માટે
લિંક્ડઇન - https://www.linkedin.com/in/wpbaat/
ટ્વીટર (X) - https://x.com/wpbaat
ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/wpbaatpodcast/
યુટ્યૂબ ચેનલ - https://www.youtube.com/@wpbaat
Hosted on Acast. See acast.com/privacy for more information.

સ્ટાર્ટઅપ્સ અને બ્રાન્ડ્સ માટે આકર્ષક વીડિયો કેવી રીતે બનાવી શકાય?
WPVaat - આપની સફર આપનો અનુભવ
04/01/25 • 47 min
શું આપને વિડિઓ બનાવતા શીખવું છે? આ એપિસોડમાં ધનંજયભાઈએ સ્ટેપ બાઈ સ્ટેપ સમજાવ્યું છે કેવી રીતે વિડિઓ બનાવી શકાય તથા કેવા ટાઈપના વિડિઓ લોકોને ગમે છે. સાથે-સાથે બિઝનેસ માટે વિડિઓ કેવી રીતે બનાવાય તથા કેટલી વાતનું ધ્યાન રાખવું જરૂરી છે એની પણ વિસ્તારથી વાતો થઈ. આશા રાખીયે છીએ કે આપના વિડિઓ બનાવાના સફરને આ એપિસોડ ખુબ સરળ બનાવશે.
ધનંજયભાઈ સથવારા ને સંપર્ક કરવા માટે
વેબસાઈટ - https://linktr.ee/dhananjaysathwara
લિંક્ડઇન - https://www.linkedin.com/in/dhananjaysathwara/
ટ્વીટર (X) - https://x.com/dhananjaysathwa
ઇન્સ્ટાગ્રામ - https://instagram.com/dhananjaysathwara
ફેસબૂક - https://www.facebook.com/dhananjaysathwa?mibextid=LQQJ4d
Hyfen Media વિષે જાણકારી માટે
વેબસાઈટ - http://hyfenmedia.com/ (Under construction)
લિંક્ડઇન - https://www.linkedin.com/company/hyfenmedia/
ટ્વીટર (X) - https://x.com/hyfenmedia
ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/hyfenmedia/
યુટ્યૂબ ચેનલ - https://youtube.com/@hyfenmedia
Hosted on Acast. See acast.com/privacy for more information.

ઈલેકટ્રીક વાહનો અને ટેક્નોલોજીનું સમન્વય
WPVaat - આપની સફર આપનો અનુભવ
07/31/24 • 63 min
આ એપિસોડમાં રિધમભાઈ એ ઇલેક્ટ્રિક વાહનો વિષે આપણે જાણકારી આપી રહ્યા છે. ભારતમાં અને ખાસ કરીને આપણા ગુજરાત રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોનું ડિમાન્ડ કેટલું છે એના વિષે પણ વિસ્તારથી વાત કરી છે.
રિધમભાઈ અગ્રવાલ ને સંપર્ક કરવા માટે
ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/music.itself_rhythm?igsh=cHp2MWtnYTJ4NjVs&utm_source=qr
ફેસબૂક - https://www.facebook.com/rhythmagrawal?mibextid=LQQJ4d
ટ્વીટર (X) - https://x.com/rhythm_agrawal
એમના કંપની વિષે જાણકારી માટે
ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/trickee_official?igsh=MWF5cTB5M3ZiMm9nNA==
લિંક્ડઇન - https://www.linkedin.com/company/trickee/
ફેસબૂક - https://www.facebook.com/share/kyrkPsB2bu5FiD55/?mibextid=LQQJ4d
ટ્વીટર (X) - https://x.com/trickeeofficial?s=21&t=pD37jBgYGB0m9Hb0qRroRw
વેબસાઈટ - https://trickee.co.in/
Hosted on Acast. See acast.com/privacy for more information.

કેવી રીતે ઓન-પેજ SEO WordPress વેબસાઈટ માટે કરવું?
WPVaat - આપની સફર આપનો અનુભવ
07/23/23 • 55 min
ચિરાગભાઈ એ On-page SEO વિષે સરળ ભાષામાં બધીજ બાબતો આપડા બધા સાથે શેયર કરી કે શું કામ WordPress નો ઉપયોગ કરીને કોઈપણ બિઝનેસ Google ના સર્ચ-એન્જીન માં પહેલા પેજ પર પોતાની રેન્ક કરાવી શકે છે. અને એ પરિણામ મેળવવા માટે કયી-કયી બાબતોનું ધ્યાન રાખવું પડે છે.
આ podcast એપિસોડ ને ખાસ Youtube માં જોજો કેમકે ચિરાગભાઈ એ પ્રેક્ટીકલ સાથે સરસ રીતે સમજાવ્યું છે તો આ લિંક પર ક્લિક કરશો એપિસોડ જોવા માટે - https://youtu.be/nY1P6Zf_Iu4
Hosted on Acast. See acast.com/privacy for more information.

WPVaat સ્પોન્સર સ્પેશિઅલ એપિસોડ - Yagnesh Mehta Photography
WPVaat - આપની સફર આપનો અનુભવ
02/26/25 • 52 min
આ સ્પોન્સર સ્પેશિઅલ એપિસોડમાં WPVaat ગુજરાતી પોડકાસ્ટના સ્પોન્સર Yagnesh Mehta Photography ના ફાઉન્ડર સાથે ખાસ વાતચીત કરી જેમાં એમની કંપની શું સર્વિસીસ ઓફર કરે છે એના વિષે વિસ્તૃત માહિતી મેળવી. આ સાથે WPVaat ગુજરાતી પોડકાસ્ટ, Yagnesh Mehta Photography નો ખુબજ આભાર માને છે અને બિરદાવે છે સ્પોન્સર તરીકે સહયોગ દેવા બદલ.
યજ્ઞેશભાઈ મહેતા ને સંપર્ક કરવા માટે
વેબસાઈટ - https://yagneshmehta.com/
લિંક્ડઇન - https://www.linkedin.com/in/yagnesh-mehta/
ટ્વીટર (X) - https://x.com/YagiMehta
ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/yagnesh_mehta_photography
Hosted on Acast. See acast.com/privacy for more information.
Show more best episodes

Show more best episodes
FAQ
How many episodes does WPVaat - આપની સફર આપનો અનુભવ have?
WPVaat - આપની સફર આપનો અનુભવ currently has 34 episodes available.
What topics does WPVaat - આપની સફર આપનો અનુભવ cover?
The podcast is about Wordpress, Marketing, How To, Podcasts, Education and Business.
What is the most popular episode on WPVaat - આપની સફર આપનો અનુભવ?
The episode title 'ઈલેકટ્રીક વાહનો અને ટેક્નોલોજીનું સમન્વય' is the most popular.
What is the average episode length on WPVaat - આપની સફર આપનો અનુભવ?
The average episode length on WPVaat - આપની સફર આપનો અનુભવ is 53 minutes.
How often are episodes of WPVaat - આપની સફર આપનો અનુભવ released?
Episodes of WPVaat - આપની સફર આપનો અનુભવ are typically released every 6 days, 21 hours.
When was the first episode of WPVaat - આપની સફર આપનો અનુભવ?
The first episode of WPVaat - આપની સફર આપનો અનુભવ was released on May 20, 2023.
Show more FAQ

Show more FAQ